Sunday 22 August 2010

Khodaldham Matrimonial Sardar Patel Samaj Samuh Lagna Khodaldham Samuh Lagna Khodaldham Lagan Khodaldham Samuh Lagna Form Khodaldham Lagna Form

"ખોડલધામ ને આંગણે અવસર આવશે અનેરો જેને ઉજવીશું સૌ સાથ મળી આપણે સ્વજનો"







ખોડલધામ કાગવડ મુકામે  આગામી તા.21/01/2015 ના રોજ "સમૂહ લગ્નોત્સવ" નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.આ "સમૂહ લગ્નોત્સવ"  માં આપણે સૌ જ્ઞાતિજનો  સાથ અને સહકાર આપીએ  અને "સમૂહ લગ્નોત્સવ" માં  જોડવા માંગતા જ્ઞાતિજનો  સુધી આ માહિતી પહોચાડીએ  અને આપણા થી બની શક્તિ હરકોઈ સેવા કરીએ જેથી આ ભવ્ય અને દિવ્ય પ્રસંગ  મંગલમય રીતે ઉજવી શકાય  અને દુનિયા ને આપણી એકતા અને સમાજ પ્રત્યે ની આપણી ફરજ અદા કરવા ની શક્તિ ના દર્શન કરાવી શકીએ - "જય માં ખોડલ"


Khodaldham Samuh Lagna Registration Form Download


















શ્રી ખોડલધામ દ્વારા આયોજીત "સમૂહ લગ્ન" ના ફોર્મ નીચે આપેલા ફોન નંબર અને સરનામાં પરથી મેળવી લેવા.
તે ફોર્મ ભરી ને 21/12/2014 પેલા ભરીને આપી દેવા.

 

No comments:

Post a Comment