Monday 15 October 2012

આઠમના દિવસે મા ખોડલની ઝોળી - Shree Khodaldham Ni Zoli


મા ખોડલની ઝોળી



આસો સુદ આઠમના દિવસે મા ખોડલની ઝોળીનું આયોજન પણ થયું છે. લેઉવા પટેલ સમાજના તમામ લોકો પોતાની એક એક દિવસની આવક આ ઝોળીમાં નાખીને ખોડલધામના વિકાસ માટે અર્પણ કરશે.



No comments:

Post a Comment