Wednesday 17 October 2012

ખોડલધામ કાગવડ ખાતે સંશોધન કેન્દ્ર શરૂ

ખોડલધામ કાગવડ ખાતે  ખેતી સંશોધન કેન્દ્ર શરૂ.



કાગવડ ધામ ખાતે આવતીકાલ તા.૧૭ ઓક્ટોબરથી કૃષિ સંશોધન કેન્દ્ર શરૂ થઇ જશે.સમાજના નિવૃત્ત અને સક્રિય એન્જિનિયરો,કૃષિવિદો આ કેન્દ્ર સંભાળશે.

1 comment: