Monday 7 July 2014

Khodaldham Kagvad Temple Images

Khodaldham Kagvad Temple Images

જય માં ખોડલ

તૈયાર થઈ ગયું છે, ગર્ભગૃહનું મંડોવર

ખોડલધામ કાગવડ મંદિર  -- ફક્ત મંદિર નહીં, જીવનના હેતુની ઇમારત

શ્રી ખોડલધામ કાગવડ મંદિરની રૂપ રેખા:
  •  જગતી (સૌથી નીચેનો ભાગે)  ૧૬ ફૂટ ૧ ઇંચ.
  • કણપીઠ (મહાપીઠ)  ૬ ફૂટ ૫ ઇંચ.
  • મુખ્ય મંડોવર ૨૫ ફૂટ ૧ ઇંચ.
  • સામરણ (શીખર પેટી) ૯ ફૂટ ૧૦ ઇંચ.
  • શીખર ૬૮ફૂટ ૧૧ ઈચ.
  • કળશ (સૌથી ઉપર) ૭ ફૂટ ૨ ઈચ.
  • મંદિરની કુલ ઉચાઈ ૧૩૩ ફૂટ ૬ ઇંચ.

આપણે હિન્દુ છીએ. સનાતન ધર્મી હિન્દુ છીએ. મંદિર આપણી એક સનાતન ઓળખ છે, આપણી શાન છે, આપણી અસ્મિતા છે, આપણી પરંપરા છે, સૌથી વિશેષ તો આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ છે. 
૪૩૪૩ ચો.મી.માં મંદિર બનશે –
આખું ખોડલધામ ૭૦ એકરમાં બનશે. લંબાઇ ૨૭૧ ફૂટ, પહોળાઇ ૨૭૩ ફૂટ, નાગરાદી જાતિનો પંચદશ મેરૂ સૌભાગ્ય પ્રાસાદ, ગૂઢ મંડપ, નૃત્યમંડપ,બગીચા પણ બનશે.
- See more at: http://www.gujaratiinfo.com/%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B6/#sthash.btbiFCj0.dpuf

No comments:

Post a Comment