Wednesday 20 October 2010

Veer Mangda Valo - Veer-Ram Valo

Veer Mangda Valo





Veer Mangda Walo Gujarati Movie Free Download








આશરે 500 વર્ષ પહેલા ગાયોના ધણને બચાવવા જતા વીર માંગડા વાળાએ શહીદી વહોરી હતી. રણમેદાને શહીદ થયેલો માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલુ વચન ન નિભાવી શક્યો. સોમનાથ પાટણની વાણિયાની દિકરી પદમણી સાથે તેને પ્રેમ થયો હતો, માંગડા વાળો મોતને ભેટતા ફરી મળવાનુ તેનુ વચન અધૂરુ રહ્યુ. વીર માંગડા વાળાના મોત બાદ તેનો આત્મા ઉબંરી ગામની સીમમાં ભટકતો હોવાનો અને તેણે પદમણી સાથે પ્રેત યોનિમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે. કહેવાય છે કે વીર માંગડો વાળો પ્રેત યોનીમા પણ નજીક આવેલા ગોરખમઢી ગામે પોતાની કમરે બળદગાડાનુ પેડુ બાંધી રાસ રમવા આવે છે. પોતાના કુળ દેવીના દર્શનાર્થે આવતા, ઘણા લોકો માંગડાવાળાને પોતાની નજરે રાસ રમતો જોયાનો દાવો કરી રહ્યા છે.સોમનાથ-વેરાવળ રોડ પર આજે પણ માંગડાવાળાની રાહ જોતી પદમાવતીનો મહેલ મોજુદ છે.







Veer-Ram Valo





Veer Ram Valo Gujarati Movie Free Download


Veer-Mangda-Valo-Varta-Of-Veer-Mangda-Valo-Loksahitya-Of-Veer-Mangda-Walo-Veer-Mangda-Walo-Gujarati-Movie-Free-Download-Gujarati-Film-Veer-Mangda-Walo-Gujarati-Varta-Veer-Mangda-Walo-Veer-Ramvalo-Varta-Of-Veer-Ramvalo-Loksahitya-Of-Veer-Ramvalo-Veer-Ramvalo-Gujarati-Movie-Free-Download-Gujarati-Film-Veer-Ramvalo-Gujarati-Varta-Veer-Ramvalo-Vir-Ramvalo

No comments:

Post a Comment