Tuesday 8 July 2014

Vitthalbhai Patel

વીર વિઠલભાઈ પટેલ

વિસરાઇ ગયેલા ભારતીય રાજકારણના તેમજ સરદાર પટેલના ‘મોટા ભાઇ’ વિઠ્ઠલભાઇ પટેલ.

 

 


દેશની આઝાદી પ્રાપ્‍ત કરવા માટે જે મહાનુભાવોએ પ્રબળ નેતૃત્‍વ પૂરું પાડ્યું છે અને અથાગ પુરષાર્થ કર્યો છે તેમાં કરમસદના બે ભાઇઓ – વીર વિઠ્ઠલભાઇ અને સરદાર વલ્‍લભભાઇના નામો અગ્રસ્‍થાને છે.

સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ અને વકીલ તરીકેની ઉજ્જવળ કારકીર્દી ધરાવનાર વિઠ્ઠલભાઇનો જન્‍મ તેમના મોસાળ નડિયાદ ખાતે ૧૮૭૩ ની ૨૭મી સપ્‍ટેમ્‍બરે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું હતું. કરમસદમાં માધ્‍યમિક શાળા નહિ હોવાથી હાઇસ્‍કૂલનો અભ્‍યાસ નડિયાદ જઇને કર્યો.



તેઓ ૧૯૦૮માં બેરિસ્ટર બન્યા. ભારત પાછા ફર્યા. ૧૯૧રમાં મુંબઇ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા઼ ૧૯રપથી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા. સને ૧૯૩૦માં આઝાદીના જંગમાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી સક્રિય રીતે જોડાયા. તેઓની મુસદ્દીગીરી ભારતભરમાં વખણાતી. 




વિઠ્ઠલભાઇ પટેલની મુખ્ય ખ્યાતિ એક રાજકીય નેતા, સતત પ્રશ્નો પૂછીને-પ્રશ્નો ઊભા કરીને સરકારને અકળાવનારા-મૂંઝવણમાં મૂકનારા વિદ્વાન સાંસદ અને પક્ષાપક્ષીથી પર રહીને અઘ્યક્ષપણું દીપાવનારા અઘ્યક્ષ તરીકેની રહી હતી. ‘મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ’ની વાત તેમણે ૧૯૧૬માં કરી હતી. તેમના સતત પ્રયાસો પછી ૧૯૧૭માં મુંબઇ ધારાસભામાં એ ખરડો રજૂ થયો હતો.

‘લીવ ઇન રિલેશનશીપ’ને માન્યતા આપીને, ‘પાર્ટનર’ને પત્ની તરીકેના હક આપતા અત્યારના સમયમાં નવાઇ લાગે, પણ એ વખતે એક કાયદાકીય જોગવાઇ એવી હતી કે હિંદુ લગ્નમાં પતિ-પત્ની બન્ને જુદી જુદી જ્ઞાતિનાં હોય તો એ લગ્ન કાયદેસર ગણાય નહીં. તેને કારણે આંતરજ્ઞાતિય લગ્ન પછી છૂટાછેડાનો વારો આવે ત્યારે પત્નીને ઘણું વેઠવું પડતું. ખાધાખોરાકી કે બીજા કોઇ હક મળતા નહીં. સ્ત્રીઓને અન્યાય કરતા આ કાયદામાં સુધારો કરવા માટે વિઠ્ઠલભાઇ પટેલએ તેમાં સુધારો કરવાની ઝુંબેશ ઉપાડી હતી.


 કેન્દ્રિય ધારાસભામાં પહેલી વાર તે ૧૯૧૮માં ચૂંટાયા ત્યારે ૧૯૧૯માં પૂછાયેલા કુલ ૩૧૪ પ્રશ્નોમાંથી ૬૨ પ્રશ્નો વિઠ્ઠલભાઇના હતા. તેમના પ્રયાસોથી જ સરકારે જાહેર આરોગ્ય માટે એક ફંડની જોગવાઇ કરી. તેની રકમ નાની (પાંચેક લાખ રૂપિયા જેટલી) હતી, પણ તેનું મૂલ્ય મોટું હતું. કેન્દ્રિય ધારાસભાના અઘ્યક્ષ તરીકે તે લાગલગાટ બે વાર- ૧૯૨૫માં અને ૧૯૨૭માં- ચૂંટાયા. આ હોદ્દે ચૂંટાનાર તે પહેલા ભારતીય હતા. તેમનો આગ્રહ હતો કે ભારત ભલે ગુલામ હોય, પણ તેની સંસદ અને સંસદીય પરંપરાઓ બ્રિટનની સમકક્ષ હોવી જોઇએ.






 
એ વખતે દેશવટો ભોગવી રહેલા સુભાષચંદ્રે બોઝે વિઠ્ઠલભાઇની ઘણી સેવા કરી. ઓક્ટોબર ૨૨, ૧૯૩૩ના રોજ તેમનું અવસાન થયા પછી વિઠ્ઠલભાઇનો દેહ ભારત લવાયો. તેમના અંતીમ સંસ્કાર (લોકમાન્ય ટિળકની જેમ) ચોપાટી પર કરવા અંગે અને તેમના વસિયતનામા અંગે અપ્રિય વિવાદ થયા. મુંબઇ સરકારે ચોપાટી પર અગ્નિદાહની પરવાનગી ન આપી, પણ દરિયાની સામે (ભારતીય વિદ્યાભવનથી થોડે આગળ) વિઠ્ઠલભાઇની પ્રતિમા હજુ ઊભી છે. એ કેમ ઊભી છે એની ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકોને ખબર નથી અને જાણવાની ફુરસદ પણ નથી એ જુદી વાત છે.








dikri vahal no dariyo_dikri mari ladakvayi,દીકરી વ્હાલનો દરિયો,દીકરી મારી લાડકવાયી,મા તે મા અને બીજા બધા વગડાના વા,dikro maro ladakvayo,dikri mari ladakvayi,dikri to parki thapan,dikri ni vidai,story of dikri on her father, relation of dikri and father, relation of daughter and father,dikri vahal no dariyo,dikri vahal no dariyo quotes with images,dikri mari ladakvayi quotes with images,gujarati story on dikri,gujarati quotes on dikri,gujarati quotes on daughter,gujarati quotes putri,Bhoja Bhagat Na Chabkha,Chabkha,ભોજાભગતના ચાબખા,ભોજાભગત,ચાબખા,bhajan of bhoja bhagat,bhoja bhagat bhajan,bhojaldham,bhojalram,bhojalram images,bhojalram photo,bhojalram bapa history,bhojalram uk,bhojalram bhajan,Bhoja Bhagat Na Chabkha,Chabkha,ભોજાભગતના ચાબખા,ભોજાભગત,ચાબખા,bhajan of bhoja bhagat,bhoja bhagat bhajan,bhojaldham,bhojalram,bhojalram images,bhojalram photo,bhojalram bapa history,bhojalram uk,bhojalram bhajan,district level khodaldham samadhan panch_samuh lagna,Samadhan Panch,Khodaldham Samadhan Panch,Samuh  Lagna,કાગવડમાં સૌથી મોટા સમૂહલગ્ન,સમૂહલગ્ન,સમાધાન પંચ,ખોડલધામ સમાધાન પંચ,sardar patel samuh lagan,leva patidar samuh lagan, khodaldham samuh lagan,Sathiyo Chalyo Khodaldham Gujarati Movie,Sathiyo Chalyo Khodaldham Gujarati Movie Trailers,સાથીયો ચાલ્યો ખોડલધામ,Sathiyo Chalyo Khodaldham,free download full movie, free download full movie
Sathiyo Chalyo Khodaldham,Samajik Seva & Khodaldham Kagvad,samaji seva,samajik seva sansthan,gujarat samajik seva,naresh patel and karsandas bapu,parab dham,parab dham junagadh gujarat,president of khodadham,khodaldham live telicast,શ્રી ખોડલધામ કાગવડ - જીવંત પ્રસારણ,Khodaldham Matrimonial,Matrimonial,leva patel Matrimonial, leva patel samaj Matrimonial, khodaldham leva patel Matrimonial,દિકરા-દિકરીના લગ્ન મેળાપ,મેરેજ બ્યુરો,લગ્ન,મેળાપ,વિનામુલ્યે,વિનામુલ્યે મેરેજ બ્યુરો,leva patil matrimony,gujarati leva patil matrimony,leva patel matrimony,leva patel matrimony rajkot,leva patel matrimony sites,શ્રી ખોડલધામમાં પૂરાશે ભક્તિની રંગોળી, લેઉવા પટેલ સમાજ છલકાવશે શ્રદ્ધાની ઝોળી,શ્રી ખોડલધામની ઝોળી,શ્રી ખોડલધામની ઝોળી,12 JyotirLinga, 65th Van Mahotsav, Address, animal sound, Arti, ashadhi bij history and rath yatra, bhagavad bhagavad gita text, bhagavad gita, bhagavad gita audio, bhagavad gita is, bhagavad gita online, Bhoja Bhagat Na Chabkha, Chabkha.bhojalrambapa na Chabkha, daughter day quotes, dikri mari ladakvayi, dikri vahal no dariyo, district level khodaldham samadhan panch, english quotes, first prime minister of india, free download full movie Sathiyo Chalyo Khodaldham, Gujarati Inspirational Quotes, Gujarati Movie, gujarati quotes, Gujarati Quotes on Dikri with Picture, guru purnima, guru purnima quotes, Hindi Inspirational Quotes with Picture, hindi quotes, Hindi Quotes on Dikri with Picture, Hindi Quotes on Father with Picture, Hindi Quotes on Love with Picture, Hindi Quotes with Picture, inspirational quotes, Jay Jay Garvi Gujarat (જય જય ગરવી ગુજરાત), Khodal Dham Kagvad videoKhodal Dham Kagvad video, Khodaldham, Khodaldham Address Map, Khodaldham blog, khodaldham Kagvad Arti, Khodaldham Kagvad Temple Images, khodaldham mandir image, Khodaldham Map, khodaldham matrimonial, khodaldham photograph, khodaldham samadhan panch, khodaldham samuh lagna, Khodaldham temple image, Khodaldham Van Mahotsav, lagna Form, lauva patel unity quotes, Leuva Patel Samadhan Panch, Leva Patel Samaj Matrimonial Form, Leva Patel Vevishal Parichay, Leva Patel., Maa Khodiyar Wallpaper, matrimonial, Pate samaj, Patel Samaj Matrimonial Form, patel unity quotes, samadhan panch, Samajik Seva ane Khodaldham Kagvad, samuh lagna, Sardar Patel Samaj Matrimonial Form, Sathiyo Chalyo Khodaldham, Shakti Van, Shakti Van at Khodaldham, Shankar, Shiva, Shree Khodaldham Kagvad, Shree khodaldham Kagvad Arti, Shree Khodaldhma Kagvad, Shri Krushn Ni Vansha Vali, shri krushna, shrimad bhagavad gita, Statue of Unity Sardar Patel, Temples of Lord Shankar-Shiva, Vitthalbhai Patel, અને વિવાદ થયો, અષાઢી બીજ, આઇ શ્રી ખોડિયાર, આઠમના દિવસે મા ખોડલની ઝોળી, કરમસદના બે ભાઇઓ, કૃષિમેળો એગ્રીવિઝન ઇન્‍ડીયાર૦૧૪શ્રી ખોડલધામ કાગવડ, ખોડલધામ, ખોડલધામ - કાગવડના આંગણે જાન્યુઆરી ૨૦૧૪માં દેશનો સૌથી મોટો કૃષિ કૂંભમેળો, ખોડલધામ કાગવડ ખાતે સંશોધન કેન્દ્ર શરૂ, ખોડલધામ કાગવડ મંદિર, ખોડલધામ ખાતે ભાવિકોનું ઘોડાપુર., ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામમાં શક્તિવન, ગુરુ, ગુરુ પૂર્ણિમા, ચાબખા, જય માં ખોડલ, જય રણછોડ, જલારામ, જ્યારે સરદાર એક વોટથી ચૂંટાયા, તો વલ્લભભાઈ પટેલ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા હોત!, દિકરા-દિકરીના લગ્ન મેળાપ, દીકરી મારી લાડકવાયી, દીકરી વ્હાલનો દરિયો, દ્રોણાચાર્ય, પક્ષીઓના અવાજ, પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ‘શ્રી ખોડલધામ’, ફતેપુર, ભારતના ‘સરદાર‘, ભોજા ભગત, ભોજાભગતના ચાબખા, મા ખોડિયાર, મા ખોડિયાર માતા, માખણચોર, મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, રથયાત્રા, લેઉવા પટેલ, લેઉવા પટેલ સમાજ, લેઉવા પટેલ સમાજ વિશે સંકલિત વાક્યો, લેઉવા પટેલ સમાજમાં ભારે થનગનાટ: પદયાત્રા કરીને ભાવિકો કાગવડ પહોંચશે., લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, વન મહોત્‍સવ, વાલમરામ, વિનામુલ્યે મેરેજ બ્યુરો, વીર વિઠલભાઈ પટેલ, શક્તિવન, શિક્ષક, શિષ્યો, શ્રી ખોડલધામ કાગવડ, શ્રી ખોડલધામ કાગવડ - જીવંત પ્રસારણ., શ્રી ખોડલધામની ઝોળી, સંતશ્રી ભોજલરામબાપા, સમાધાન પંચ, સરદાર પટેલ, સરદાર પટેલ જયંતી – 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર સરોવર, સાંદીપની, સાથીયો ચાલ્યો ખોડલધામ, સામાજીક સેવાને ધર્મ, સૌરાષ્ટ્ર, સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી,Khodaldham Van Mahotsav, Shakti Van at Khodaldham, ખોડલધામમાં શક્તિવન, વન મહોત્‍સવ, શક્તિવન,Address, Khodaldham, Khodaldham Address Map, Khodaldham Map, Khodaldham Van Mahotsav, Shakti Van at Khodaldham, ખોડલધામમાં શક્તિવન, વન મહોત્‍સવ, શક્તિવન,Shri Krushn Ni Vansha Vali, shri krushna,guru purnima, guru purnima quotes, ગુરુ, ગુરુ પૂર્ણિમા, દ્રોણાચાર્ય, શિક્ષક, શિષ્યો, સાંદીપની, Vitthalbhai Patel, કરમસદના બે ભાઇઓ, મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, વીર વિઠલભાઈ પટેલ,

No comments:

Post a Comment