Friday 18 July 2014

district level khodaldham samadhan panch_samuh lagna

District Level Khodaldham Samadhan Panch - Samuh  Lagna

જિલ્લા મથકોએ ખોડલધામ સમાધાન પંચ રચાશેઃ કાગવડમાં સૌથી મોટા સમૂહલગ્ન






ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના દરેક જીલ્લા મથકે "ખોડલધામ સમાધાન પંચ" ની સ્થાપના કરવામાં આવશે.





તથા આગામી જાન્યુઆરી માં ખોડલધામ,કાગવડ ખાતે સૌથી મોટા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવશે.



 
સામાજીક ઝઘડાઓનો ઘરમેળે ઉકેલ લાવવા માટે લેઉવા પટેલ સમાજ દાખલારૂપ બનીને સમગ્ર રાજ્‍યમાં જિલ્લા મથકોએ ખોડલધામ સમાધાન પંચની રચના કરશે. તેમજ જાન્‍યુઆરી મહિનામાં કાગવડમાં રાજ્‍યના સૌથી મોટા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આગામી સામાજીક પ્રવૃતિઓ અંગે ચિતાર આપતા જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિની બેઠકમાં આગેવાનોએ કાગવડના વન મહોત્‍સવમાં કાર્યકરોને ઉમટી પડવા હાકલ કરી હતી.







No comments:

Post a Comment